________________
જૈન ગુજ૨ સાહિત્ય-રત્ન અનેડુંગરિ હિલું દેવ કાં રહીએ,
નારિ ઘરિ યૌવનાં વેસ રે. લીધા. ૧૦ આકરે ધતુરા શિવ સિરિ ચડે,
કંઠે નડે જે વિષઝાલ રે; ઉત્તમ ન મેહે આજે આદરીઆ,
એર વરિ વિષધર માલ રે. લીધા. ૧૧ ગણિ બીજોરી વાહલા ફલેભરી,
લીજે લીજે લલણ લાહ રે; આવ્યાં આવ્યાં ફલ કિમ મેકહીએ,
સુણ સુણ યાદવા નાહ રે. લીધા. ૧૨ વાતા, રાતા, કેસૂ કેરા ફૂલડાં,
રાતા રાતા દાડિમ ફૂલરે; રાતી રાતી રાજુલ ઈમ વીનવે,
રાતાં રાતાં હૂઈ અમૂલ રે. લીધા. ૧૩ આવે આવે અરથ જેઓ હટીઓ,
ઊગે ઊગે આથમિયા સૂર રે; ગયે ગયે પ્રિય કિમ પામીએ,
જીવી જીવી યૌવનાં પૂર રે. લીધા. ૧૪ પ્રિય વિણ સુનું પહર સાસરું,
માતે માને નહીં મુહસાલ રે; કંત વિણ કેડિ કલંક ચડે,
રાજન રૂડા રહે રથ વાલ ૨. લીધા. ૧૫