________________
તેમની કાવ્ય-પ્રસાદી.
માતા- અમલ
પિતા– શ્રીધર
નામ- લઘુરાજ
(૨)
શ્રી લાવણ્યસમય.
૧૯
ચતુર્વિશત જિન સ્તવન, માલીની છંદમાં કડી ૨૭ છેલ્લી કડી ૨૮ હરિગીતમાં
તપાગચ્છમાં શ્રી સમયરત્ન મુનિના
પ્રાચીન ગુજરાતી ભાષામાં. શિષ્ય શ્રી લાવણ્યસમય કવિ થઇ ગયા છે. તેઓશ્રીના જન્મ અમદાવાદમાં સંવત ૧૫૨૧માં થયા હતા. સમયરત્ન મુનિએ તેને માટે તેમના પિતા સમક્ષ ભવિષ્ય ભાખ્યુ હતુ કે તમારા પુત્ર લઘુરાજ તપનેા સ્વામિ થશે, અથવા કાઇ તી કરશે, કાં તે મેટા યતિ થશે, અને મહાવિદ્વાન થશે. તેઓશ્રીને દીક્ષા પાટણમાં, પાલણપુરી ઉપાશ્રયમાં મહેાત્સવ–પૂર્વક તેમના દાદા ગુરૂ લક્ષ્મીસાગરસૂરિએ ૧૫૩૦ જેઠ સુદ ૧૦ને દિવસે આપી હતી. તેઓશ્રીએ રચેલા શ્રી વિમલ પ્રબંધ રાસ (સ. ૧૫૬૮)માં તેમનું જીવનચરિત્ર ટૂંકું આપ્યું છે. તેમાં તેઓશ્રી લખે છે કે શ્રી સરસ્વતી માતાની કૃપાથી મને સાલમા વર્ષમાં વાણી ઉદ્ભવી ( કવિત્વ શક્તિ) જેનાથી પાતે છંદ, કવિત ચેાપાઇ, અને ગદ્યપદ્યવાલા સરસ રાસ રચ્યા, વલી અનેક પ્રકારનાં ગીત રાગરાગણી અને સંવાદ રચ્યા છે. પંડિત પદ્મ સંવત ૧૫૫૫ માં મલ્યું હતુ. સ્વર્ગવાસ સ. ૧૫૮૯ પછી. ચેાસ સંવત મલતા નથી. અહી તેમની ચતુર્વિશતિ જિન સ્તવનની આદિ અંતની કડી, વિમલ પ્રમન્ધ રાસની આદિ અંતની ગાથાઓ, શ્રી સોરીસા પાર્શ્વનાથ સ્તવનની છેલ્લી કડી અને તેમના બે સ્તવને તથા પાંચ કાવ્યેા આપીએ છીએ.
(ચતુર્વિશતિ જિન સ્તવનની આદિ અને અંતની ગાથા).
આદિ
કનકત્તિલક ભાલે હાર હીઇ નિહાલે, રૂષભપથ પખાલે પાપના પંક ટાલે; અજિન વરમાલે ટરે ફૂલ માલે, નરભવ અનુઆલે, રાગ નિઇ રાસ ટાલે.