________________
જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને
(૭)
શ્રી વીરજિન સ્તવન. સરલ જન્મ જીવિય સહલ સરલ મણેરહ અચ્ચ, પય પણ મિ વિરહ તણએ કિંવન સઘઈ કજજ. ૧ રાગ દેસ વસિ જે કિયેઉ મણવયકાય પમાય, તં મિચ્છા દુકકડઉ ચઉ સરણ વીર જિણ પાય. ૨ કરિ પસાઉ મુઝ તિમ કિમઈ મહાવીર જિણરાય, ઈણિ ભવિ અહવા અન્નવિ જિમ સેવઉં તું પાય. ૩ ઈઅ કવિત્ત સુઈદિહિમન અણુદિહિ જયસાગર ઉવઝાઈકિય, જે પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ સે નર પામઈસુફખ સય. ૪