________________
૧૦
જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અનેઅંતે- તપગચ્છ દિવાયર લછિસાયર સોમદેવસૂરીસરે,
શ્રી સમવિજય ગણધારગિરૂઆ સમયરત્ન મુનિસરે; માલિની છંદઈ કય પંબંધિઈ, તવિયા જિન ઊલટ ઘણુઈ,
મઈ લહિ લાભ અનંત, લાવણ્યસમય સદા ભણઈ. શ્રી વિમલપ્રબંધ રાસમાં કવિની ભાષામાં, વસ્તુ. આદિ- આદિ જિનવર આદિ જિનવર પ્રથમ પ્રણયેસુ
અંબાઈ ધુરી અબુદા સલદેવિ શ્રીમાન ધ્યાઉં. પુમાવય કેસરિ વાગ્વાણિ ગુણરંગે ગાઉં– સહિ ગુરૂ આયસ સરિ ધરી આલસ અંલગ કોશિ, કહિ કવિઅણુ દૂ વિમલમતિ વિમલપ્રબંધ ચેશિ. ૧
સરસતિ રસનિવાણિસાર, કહિ કવિયણ મુઝ તસ આધાર; અરસતિ વિણ યે બેલાબેલ, તે પ્રમાણિ નવિ ચડઇ નિહલ. (૨)
રાસ રચિઉ રાસ રચિઉ નવલનવખંડિ , તસ ઉપૂરિ ઈકયુંલિકા ધ્યાનિ પાસગળવિક ધ્યાય, વિમલશ્રી વર્ણન કરિઉં, સરસ રાસ પદબંધ ગાયું; સંવત પંદર અડસઠ (૧૫૬૮) વડુરાસ વિસ્તાર, તે પ્રમાણિ પુરું ચડિG, માળ સમુદ્ર મુઝારિ
સેરીસા પાશ્વનાથની છેલ્લી કડી. પાસ કલ્યાણક દસમ દહાડએ, મહિયલ મહિમા પાસ દેખાએ દેખાડએ પ્રભુ પાસ મહિમા, સંધ આવે ઉમટયો. ધાજપૂજ મંગળ આરતી તેણે પાપ પૂરવના ઘટયાં, સંવત પનર બાસષ્ઠિ પ્રસાદ લેરિસા તણે લાવણ્યસમે ઈમ આદિ બોલે, નમે નમો ત્રિભુવન ધણી