________________
જૈન સાહિત્ય-રને અને(ઢાલ ૨જી-ભાષા.) ચરમણિસર કેવલનાણું, ચઉવિહસંઘ પઈડા જાણી! પાવાપુરી સામી સંપત્તો, ચઉહિ દેવનિકાયહી જુત્તો
૮ દેવે સમવસરણ તિહાં કીજે જિણ દીઠ મિથ્યામતિ ખીજે . ત્રિભુવન ગુરૂ સિંહાસન બઈઠ્ઠા તતખિણ મેહ દિગંતે પઈડ્રા ! ૯ ધ, માન, માયા મદપુરા, જાયે નાઠા જિમ દિન ચૌરા દેવદુંદુહિ આકાશે વાજે, ધર્મનોસર આવ્યા ગાજે ૧૦ | કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચેસઠ ઈંદ્ર જસુ માગે સેવા | ચામર છત્ર શિરવરિ સોહે, રૂપહિ જિણવર જગસહ મહે છે ૧૧ વિસમ રસ ભરભરી વરસતા જોજનવાણિ વખાણ કરતા જાણેવિ વિદ્ધમાણ જિણપાયા, સુરનરકિન્નર આવે રાયા . ૧૨ કાંતિસમૂહે ઝલઝલકતા, ગયણ વિમાણે રણુરણકતા ! પેખવિ ઇંદભૂઈ મનચિતે, સુરઆવે અહિ યજ્ઞ હવે તે તે ૧૩ તીર તરંડક જિમતે વહતા, સમવસરણ પુણતા ગહગહતા . તે અભિમાને ગાયમ જપ, ઈણિ અવસરે કેપે તણુ કંપે ૧૪ મૂઢા લેક અજાણું બેલે, સુર જાણુતા ઈમ કાંઈ ડેલે મૂર્ખ આગલ કો જાણ ભણજે, મેરૂ અવર કિમ ઉપમા દીજે ૧૫
| (વસ્તુ છે.) વીર જિણવર વીર જિણવર નાણસંપન્ન, પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસારતારણ, તહિંદહિં નિમ્મવિય, સમવસરણ બહુસુખકારણ જિણવર જગ ઉજજોય કરે, તેજેકરિ દિનકર છે સિંહાસણ સામી ઠા, એ સુજ્ય જયકાર છે ૧૬