________________
તેમની કાવ્ય-પ્રસાદી. ધીરમેં મેરૂ ગંભીરસિધુ ચંગિમ ચયચાડિય ૪. પેખવિ નિરૂવમરુવ જાસ જણ જપે કિંચિય, એકાકી કલિભીત ઈત્થ ગુણ હેલ્યા સંચિયા અહવા નિશ્ચય પુછવજન્મ જિણવર Uણે અંચિય, રંભાપઉમા ગૌરીગંગરતિ હા વિધિ વંચિય ૫. નહિ બુધ નહિ ગુરૂ કવિન કેઈ જસુ આગલ રહિએ, પંચસયા ગુણપાત્ર છાત્ર હિંડે પરવરિઓ કરે નિરંતર યજ્ઞ કર્મ મિથ્યામતિ મેહિય, ઈણ છલ હશે ચરણ નાણુ દંસશુહ વિસેહિય ૬.
| (વસ્તુ છે.) જંબૂદી વહ ભરહવાસંમિ, ખેણિતલમંડણ મગધદેસ સેણિય નરેસ | વરગુબ્બરગામ તિહાં, વિપવસે વસુભૂઈ સુંદર, તસુ ભજા પુછવી સહેલગુણગણુરૂવનિહાણ | તાણ પુર વિજજા નીલે, ગાયમ અતિહિ સુજાણ છા
મંદિરને સંલગ્ન જ્ઞાનભંડારમાં પ્રાયઃ બસો વર્ષ પહેલાના લખેલા પુસ્તકમાં ‘વિનયપહ ઉવઝાય યુનિજે. એવું સ્પષ્ટ લખેલું છે. તદુપરાન્ત અજિમગંજના નેમિનાથના મંદિરમાં સંલગ્ન જ્ઞાન ભંડારમાં પ્રાપ્ત થયેલ પ્રાચીન પટ્ટાવલિમાં એવો પાઠ છે કે
“તથા શ્રી ગુરૂભિઃ (શ્રી જિનકુશલસૂરિશિ) વિનયપ્રભાદિ શિષ્યભ્ય ઉપાધ્યાયપદ દત્ત યેન વિનયપ્રભપાધ્યાયે નિર્ધનીભૂતસ્ય નિભ્રાતઃ સંપત્તિસિદ્ધયર્થ મંત્રગતિગૌતમરાસ વિહિત : તદ્દગુણનેન સ્વભ્રાતા પુનર્ધનવાન જાતઃ” ઈત્યાદિ.
આથી ઉકત રાસના કર્તા સંબંધી કઈ જાતને સંદેહ રહેતું નથી. શ્રી જિનકુશલસૂરિ સં. ૧૩૮૯માં દેવલેક ગયા તેથી તેમના શિષ્ય બનાવલ રાસ સં. ૧૪૧રમાં હેય તે તદ્દન શકય છે.
– જૈન ગૂર્જર કવિઓ ભા. ૧. પા. ૧૫૧૬