________________
તેમની કાવ્ય-પ્રસાદી. વીર મહાવીર પ્રભુ સર્વ વીર શિરોમણિ,
રણવટ મેહભટ માન મેડી; મુકિતગઢ વાસીયે જગત ઉપાસીયે,
નાથ નિત્ય વંદીયે હાથ જોડી....૬ પંચ. માત ને તાત અવદાત જિનદેવનાં,
ગામને ગેત્ર પ્રભુ નામ ધૃણતાં; ઉદયવાચક પ્રભુ ઉદયપદ પામીએ,
ભાવે ભગવંતના સ્તવન ભણતાં ૭ પંચ.