________________
જન:
જ - 5
જન ગુર્જર સાહિત્ય-રત્ન અનેશ્રી પંચ પરમેશ્વર સ્તવન.
( શ્રીઉદયરત્ન કૃત) , પંચ પરમેશ્વર પરમ અલવેશ્વરા,
વિશ્વ હાલેશ્વરા વિશ્વ વ્યાપી, ભક્ત–વત્સલ પ્રભુ ભક્તજન ઉદ્વરી, ' મુક્તિપદ જે દિયે કર્મ કાપી...૧ પંચ. વૃષભક્તિ પ્રભુ ગષભજન વંદિયે,
નાભી મરુદેવીના નંદ નીકે; ભરતને બ્રાહ્મીને તાત ભુવનન્તરે,
મેહપદ ભંજણે મુક્તિ ટકે...૨ પંચ. શાતિ–વર આપવા શાતિપદ સ્થાપવા,
અદ્ભુત-કાનિત પ્રભુ શાતિ સાચે; મૃગાડુંક પારાપત નથી ઉદ્વરી,
જગપતિ જે થયે જગત જા ...૩ પંચ. નેમ બાવીશમાં શંખ લંછન ધરી, - સમુદ્રવિજયાંગજ અનંગ જીતી; રાજકન્યા તજી સાધુ મારગ ભજી,
જીત જેણે કરી જગ વિદિતી...૪ પંચ. પાશ્વજિનરાજ અશ્વસેન કુલ ઉપના
જનની હામાતણ જેહ જાયે, આજ ખેટકપુરે કાજ સીધ્યા સવે,
ભીડભંજન પ્રભુ જેહ કહાયે..૫ પંચ.