________________
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
જૈન ગર્જર સાહિત્ય-રત્નો
અને
તેમની કાવ્ય-પ્રસાદી
पञ्चजिन स्तुति
( ઉપેન્દ્ર વજ્રા )
कल्लाण - कंदं पेढमं जिणिंद, संतिं तओ नेमिजिणं मुनिंदं ।
पॉसं पयासं सुगुणिक्क - ठाणं, મન્ની, વંતે ઉત્તવિદ્ધમાનું શા
અ –કલ્યાણનાં કારણરૂપ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવને, શ્રી શાંતિનાથને, ત્યાર પછી મુનિએમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમિનાથને, પ્રકાશ–સ્વરૂપ તથા સર્વ સદ્ગુણ્ણાનાં સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા શ્રી મહાવીરસ્વામીને હું ભક્તિથી વંદન કરું છું.