________________
શ્રી જસાભાગ્યજી.
૩૮૯ વાચક ચક્ર ચૂડામણિ, સરીખા, દીપતા સત્ય સૌભાગ્ય, તાસ સીસ ઘણું વિનયી રૂડા, પંડિત વિનયસૌભાગ્ય રે
જિનજી૦ ૩ તાસ સીસ વિદ્યાઈ ભરીઆ, ક્ષમા તણું ભંડાર. વિનીત સૌભાગ્ય મુજ ગુરૂ સુપસાઈ, લહઈ જયજયકાર રે,
જિન”. ૪ તે ગુરૂને સુપસાય કરીને, પ્રથમ અભ્યાસ એ કીધે, ત્રબાવતી નગરીમાં ચોમાસે, જયસૌભાગ્ય યશ લીધેરે.
- જિનજી૫ ઈતિશ્રી વીસ તિર્થંકરાણુ ગુણમાલા સંઘ લિખિતાય સંવત ૧૭૮૭ વર્ષે વિશાખ વદિ ૭ સોમે થી ખંભાત બંદર શા શાંતિદાસ તત્ પુત્ર શા સૌભાગ્યચંદ પઠનાર્થ પુણ્યાર્થી મિતિ લેખક પાઠક કલ્યાણ કેટ ભવંતુ ઈત્યાશીર્વચનમસ્તિ.