________________
૨૦૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૫૬).
શ્રી ગુણવિલાસ વીશી રચના ૧૭૯૭ જેસલમેર
આ કવિશ્રીએ ચોવીસી સિવાય બીજી રચના કરી હોય એમ જણાયું નથી. ચોવીસી રચના હિંદિમાં છે ને સુંદર રાગ રાગણમાં બનાવી છે, દરેક સ્તવને ત્રણ ગાથામાં છે–આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કળશ લીધા છે.
રૂષભદેવજિન સ્તવન
(૧)
(રાગ દેવગધાર) અબ મેહીગે તારે દિનદયાળ સબ હીમતમેં દેખે જીતતીત તુમહિ નામ રસાળ આદિઅનાદિ પુરૂષ હે તુમહી વિષ્ણુ ગોપાલ; શિવ બ્રહ્મા તુમહીમેં સરજે, ભાજી ગયે ભ્રમજાલ અબ૦ ૨ મેહવિકલ ભૂલ્યા ભવમાંહિ, ફર્યો અનંત કાળ, ગુણવિલાસ શ્રીષભ જિનેસર, મેરીકરેપ્રતિપાળ
અબ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન
અઅo 1
ભવિજન સેવે શાંતિ નિણંદ, કંચન બરન મનહર મૂરતિ, દીપત તેજ દિનંદ ભવિ. ૧ પંચમ ચક્રધર, સેલમ જિણવર, વિશ્વસેન નૃપ કુલ ચંદ.
ભવિ૦ ૨