________________
શ્રી જયસોભાગ્યજી. શ્રી પાર્શ્વજિન સ્તવન
(કરજોડી આગલી રહી એ દેશી.) પાર્શ્વનાથ ત્રેવીસમા, સે ભકિત ભાવિરે, અંગ પૂજા પહિલ કરે જિમ શિવ લીલા થાવિરે પારધ. ૧ અગ્ર પૂજા બીજી કહી, નિવેદ ફલ ચુંકીજે રે, પ્રભુજીના મુખ આગલિં, માનવભવ ફલલીજે, પાર૦ ૨ ભાવ પૂજા ત્રીજી કરે, તિહાં ગુણુ ભગવંતના ગાવો રે ત્રણ્ય પ્રકારી પૂજા રચે, જે હાઈશિવપુર જારે, પાર. ૩ ઈમ વલી અષ્ટ પ્રકારની, શ્રી જિન જીઈ ભાષીરે, સૂત્ર સિદ્ધાંત માંહિ કહી, તિહાં રાય પસણી,
તે સાખી. પાર. ૪ નાટિક કીજે રંગમ્યું, વાજે તાલ મૃદંગરે, જિમ સમકિત ઉજવલ કરે, જયસૌભાગ્ય
વધે રંગરે. પાર૦ ૫ શ્રી મહાવીર સ્તવન
(બેડલેં ભાર ઘણે છે રાજિ વાત કેમ કરે છે એ દેશી) મુજ મન આન્યું જિનજી તુમસ્તું; તું નવિ મનમાં આણી એ એકંગી પ્રીતિ બની તે, કિમ ચઢશે પરમાણી ૧ પ્રભુછ મહિર કરો ભગવાન. અરજ ધરે દિલ સેતી, મનમાં આણે રાજિક વાત કહું હવિ કેતી.