________________
૩૮૬ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. મૃગ લંછન શેભે ભલુંરે, અચરા રાણી માત વાલ્લા; જયસૌભાગ્ય પ્રભુ સેવતાં રે, વાધે સુયશ વિખ્યાત વાહા.
અરજ૦ ૫ શ્રી નેમિનાથ સ્તવન
(૨) વિરહિણે રાજુલાણું બેલી, મીઠડી વાણી પૂરવપ્રીતિ બંધાણી
મધુકર નેમિ જિને કહો . ૧ તેરણથી પાછા ચાલ્યા, પૂરવનેહ ન પાલ્યા, મંદિર સ્પે
નવિમાલ્યા મ૦ ૨ સૂનાં મંદિર સેજ નયણે નદીસેહેજ નર્યો ઉત્તમને જ મ૦ ૩ જીવન યાદવ રામ કહઈ ગાદિ બિછાય અબલા આકુલી
થાય. મ. ૪ મુખથી નિશાસા છૂટે કંચુકકસ બંધ ગુટે હીયડું હેજ
વીલૂટે. મ૦ ૫ મુખ જેવા મુઝ જીવતરસે આંબિં આંસૂડાં વરસે આ
મંદિર હરસું. મ૦ ૬ પ્રભુ તમ અખિને લટકે મેહી રહી મન ચટકે, જીવડો
તિહાં જઈ અટકે. મ૦ ૭ જીવન જીવ આધાર, પ્રાણથી અધિક છે પ્યારા મોરા
મેહન ગારા. મ. ૮ જ ઘટ્સ કહું સામી તુહિજ સંતશ્યામી, કહે જયસૌભાગ્ય
સિરનામાં. મ૦ ૯