________________
શ્રી જયસૌભાગ્ય.
(૫૫)
શ્રી જયસૌભાગ્ય ચોવીસી રચના સં. ૧૭૮૭ ખંભાત
શીતપગચ્છના શ્રી વિનિત સૌભાગ્યના શિષ્ય શ્રી જયસૌભાગ્યની ચોવીસી સાદી ને સરળ ભાષામાં છે. આ સાથે તેઓના ચાર સ્તવન તથા કલશ મળી પાંચ કાવ્યો લીધાં છે.
શ્રી શાંતિનાથ સ્તવન
(૧) (ગોકુલ વહેલા પધારજો રે રાધાજી જોઈ છે વાટ વાહ્યા–એ દેશી) સમરથ સાહિબ સેવઈરે, સાચે શાંતિનિણંદ વાલ્લા, દેખત તન મન ઉહસેરે, મેહન વલ્લીને કંદ વાહા.
અરજ સુણે એક હારીરે. ૧ સુખ મટકે કરી મેહી ઉરે, અટકયું માહરૂં મન જુહા, નયણ સલૂણ સેતા, સેલે જાણે રતન વાલ્હા.
અરજ૦ ૨ તુ (એ) પણિ દૂર જઈ રહ્યારે, અમે (મ) પણિ
કરસ્યું સેવ વાલ્લા તુમ મન ખેંચસ્ય જાતિય્યરે, મુખ જેસ્ય નિતમેવ વાલ્હા.
અરજ૦ ૩ મુજ મન ઈછા પૂરવારે લાયક છે ગુણ ગેહ વાલ્હા; રઢિ કરસ્ય રઢિઆલડારે, ત્યારે જાણ મુજમન વાલ્ડા.
અરજ૦ ૪. ૨૫