________________
શ્રી લક્ષ્મીવિમલ
૩૮૩ અનંત ભવ માહરે, તુમ સાથે સંબંધ વિસ્મૃત તુજને કિમ ઘટે, સંભારે નહિ તસ ગંધ
શ્રી. . ૭ છે ચે ગુરૂને ચરણે ધરે, હું બેલું તુમ જસ વાદ, કીતિ તુમારી છે ઘણ, લક્ષ્મી સે તુમ પાદ. .
શ્રી. | ૮ | શ્રી પાશ્વજિન સ્તવન
છે ૧
૨
(
૩
|
(ચિતડા રાજારેએ દેશી) વામાં રાણી જાયારે, સુરનર મુનિ ભાયા રે, મુજ મન આયા, હુઆ શુભ વધામણાં રે, આરતિ સવિ ભાગી રે, તુમ શું લય લાગી રે, રૂચિ જાગી ધન પૂરાં, આવ્યાં આપણું રે. તુજ સંગે સોભાગી રે, બહુ શર્મ વિભાગી રે, પશુ ભંગ થયે ધરણદરે રે. આશાતના કારીરે, દેવી મહા ભારી રે, દેશણધારી અસુર કમઠ, તર્યો રે. શ્રી પાસ જિjદારે, મુખ પુનિમ ચંદા રે, પરમાનંદ કારી એ પ્રભુ જાણીયે રે. તુજ નામ સંભારી રે નિજ ગુણ વિચારી રે. કીતિ તાહરી જગ વખાણીયે રે. તુંહી તુંહી હમારે રે, હું ભેદ નિવારે રે, ઈમ કહે લક્ષ્મી વાચક પ્રમાણીયે રે.
છે
૪ છે
(
૫
)
.
૭ છે