________________
શ્રી જસવિજયજી. ૩૮
( ૫ )
કલશ જન ભગતિ જાણી ગુણખાણી, હરખઆણી જે ગાવશે; સિદ્ધિ રિદ્ધિ સુલદ્ધિ લીલા, તે જગ જસ પાવશે. (૧) તપગચ્છ તિલક સમાન સોહે, સત્યવિજય ગુરૂ ગુણનલે, તસ સસ સેહે વિજયકપુર,
કપુર પરે જગ જસ ભલે. (૨) તસચરણ સેવી નિત્ય મેવી, ખિમવિજય ગુરૂ રાજી શ્રી નારંગપાસ પસાય ગાતાં,
જસ મહિમા જગ છાજીયે. (૩) (૧૭) સંજમ ભેદે સંવત જાણું, (૮) પ્રવચન આંકજ જાણયે; () ધરમ ભેદ જુગતે જેડી, વરસ સંખ્યા વખાણીયે. (૪) અલ્પમતિ યથા શક્તિ, રહી પાટણ રચી જીન હતુતિ, ભાદરવા વદી પાંચત દીને, ગુરૂવારે હુઈ પ્રાપતિ. (૫)
૧૭૮૪ પાટણ.