________________
૩૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૫૪)
|
શ્રી લક્ષ્મીવિમલ ચોવીસી રચના સં. ૧૭૮૬
શ્રી તપગચ્છમાં શ્રી કીતિવિમલજીના શિષ્ય શ્રી લક્ષ્મિવિમલજી થઈ ગયા છે તેઓ અઢારમી સદીમાં થયા છે પણ ચેસ સંવત તેઓ સંબંધી મળતું નથી તેઓની ચોવીસીની ભાષા સાદી તથા જુદા જુદા રોગોમાં બનાવેલી છે. ૧૭૮૦માં તેઓશ્રીએ વીસ વિહરમાનના સ્તવન બનાવ્યા છે આ સાથે તેઓના પાંચ સ્તવને લીધાં છે.
શ્રી ગષભજિન સ્તવન
(સાહિબ બહુ જિનેસર વીનવું–એ દેશી) તારક ઝડપભજિનેસર તું મિ પ્રત્યક્ષ પિત સમાન તારક તુજને અવલંબીયા, તેણે લહુ ઉત્તમ સ્થાન છે.
તારક કષભ જિનેસર તું મિ ૧ તારક તુજ વંદન પૂજન કરી, પવિત્ર કરૂં નિજ દેહ છે, તારક તુજ ગુણ સ્તવનાએ સ્તવી, જિહાં કરૂં અમૃત લેહ હે,
તારક ઋ૦ ૨ તારક ગુણ અનંતા તાહરા, કુણ કહી લહશે પાર હો, તારક કેવલી કેડિ મિલે કદા. જાણે ન કહે નિરધાર હે
તારક ૪૦ ૩ તારક ગણધર મુનિવરે સ્ત, સ્તવી દેવની કેડ હે, તારક તે પણ હું તુજને સ્તવું, ભક્તિ કરૂં તસ હોડ હે
તારક ૪૦ ૪