________________
૩૭૪
શ્રી ભાવપ્રભસૂરિ "ઊઠોને વહૂઅર આળસ મુકી, એ ઘર આપ સંભાળોજી, નિજ પતિને કહે વીરજીને પૂછ,
સમક્તિને અજુઆળોજી. ૧ અને બિલાડે ઝડપ ઝડપાવી, ઊત્રોડ સર્વે ફેડી, ચંચળ હૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ તોડીજી, તે વિના રેંટીયો નવિ ચાલે, મૌન ભલું કેને કહીએ જી. રૂષભાદિક જેવીસ તીર્થકર, જપીએ તે સુખ લહીએજી ૨ ઘર વાસીદું કરોને વહુઅર, રાળે એજ સાળુંજી; ચેરિટે એક કરે છે હેરૂં, ઓરડે ઘોને તાળું છે, લકે પ્રાણા ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખોજી, શિવપદ સુખ અનંતા લહીએ, જે જિનવાણું ચાખજી. ૩ ઘરને ખુણે કોણ ખણે છે? વહુ તમે મનમાં લાજી, પહોળે પલંગે પ્રીતમ પિયા, પ્રેમ ધરીને જગાવે; -ભાવપ્રભસૂરિ કહે નહિં એ કથ, અધ્યાત્મ ઊપયેગીજી, સિદ્ધાયિકા દેવી સાન્નિદ્ધ કરવી,
સાધે તે શિવપદ ભેગીજી. ૪
સહસ્ત્રકુટ સિદ્ધાચલ ઊપ તિમહિજ ધરણી વિહાર, તેથી અભૂત એ છે સ્થાપના, પાટણ નગર મઝાર. ૯ તીર્થ સકલ વળી તીર્થકર સહ, એણે પૂજાતે પૂજાય. એક જીહથી મહિમા એહને, કિણભાતે કહેવાય. ૧૦ શ્રીમાળી કુણ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર, તસસુત શેઠ શિરોમણી તેજસી, પાટણ નગરમેં દાતાર. ૧૧ , તેણે એ બિંબ ભરાવ્યા ભાવશું, સહસ અધીકવીસ, દીધી પ્રતિષ્ઠા પુનમગથ ધરૂ, ભાવપ્રભસૂરીસ. ૧૨