________________
૩૭૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી
( પુર )
શ્રી ભાવપ્રભસૂરિ ચાવીસી રચના સંવત ૧૭૮૩
( પૌÎમિક ) પુનઃમીઆગમાં શ્રી વિદ્યાપ્રભસૂરિની પાટે શ્રી મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ થઈ ગયા. પિતાનુ નામ માંડણુ અને માતાનું નામ ખાલા હતુ. તેમને સૂરિપદ મહત્સવ પાટણમાં શ્રેષ્ઠી જેતસીના પુત્ર તેજસી શેઠે કર્યો હતા. ( જેમણે પાટણમાં સહસ્ત્રકુટ મંદિર ખધાવ્યુ) તેઓ શ્રી દેવચંદ્રજીના સમકાલીન હતા. તે તે પાટણમાં ઢંઢેરવાડાના અપાસરામાં રહેતા. જેથી ઢઢેરશાખા નામ પડયું તેએ પાટણમાં સહસ્ત્રકુટ મંદિરની પ્રતિષ્ઠા કરી હત. (વાંચા સ્તવન શ્રી દેવચંદ્રજીએ બનાવેલું) જેની પ્રશસ્તિ આ સાથે આપી છે. તેની પ્રત ન મલવાથી એ કાવ્યા લીધાં છે.
ગૂજરાતી
૧. હરિઅલમચ્છી રાસ ૧૭૬૯. ૨. ચોવીસી રૂપપુર ૧૭૮૩. ૩. સુભદ્રા સતી રાસ ૧૭૯૭. પાટણ -૪. મુદ્ધિમલ વિલાસતી રાસ પાટણ, ૧૭૯૯ ૫. શ્રી અબડરાસ ૧૮૦૦. ૬. શ્રી નવવાડ સઝાય ૧૮૦૦, ૭. ૧૩ કાઠીયા સઝાય. ૮. અધ્યાત્મ શુઇ.
સંસ્કૃત
૧. શ્રી યશોવિજયજી કૃત પ્રતિમા શતકપરસસ્કૃત ટીકા ૧૭૯૩ ૨. શ્રી કાલીદાસકૃત જ્યોત્તિવિદ્યાભરણ પર સુખાધિકા ટીકા. શ્રી અધ્યાત્મ સ્તુતિ ( થઈ )
(૧)
ઊઠી સવેરે સામાયિક લીધું, પણ મરણુ નિવ દીજી કાળો કુતરા ઘરમાં પેઠા, ઘી સઘળુ તેણે પીધુ જી;