________________
શ્રી નિત્યલાભ
૩૭૧
ગ્રેવીસી કલશ
સંવત સતર એકયાસીએજી, સૂરતિ રહિમાસ, ગુણ ગાતાં જિનજિ તણાંજી, પહુતી મનની આશ, વિદ્યાસાગર સૂરિ સરજી, અંચલ ગછ સિણગાર, વાચક સહજ સુંદર તણેજી, નિત્યલાભ જયજયકાર.
F
ચિર-સંચિઅ–પાવ-પણુસણુઈ, ભવ-સય-સહસ્સ-મહણીએ ચઉવીસ-જિસુ-વિચ્ચિય-, કહાઈવલંતુ મે દિઅહા !
- – શ્રી વંદિતા સુત્ર ગાથા ૪૬
-
--
અર્થ લાંબા કાળથી સંચિત થયેલાં પાપને નાશ કરનારી, લાખે ને અન્ત કરનારી એવી ચોવીશ જિનેશ્વરનાં મુખમાંથી નીકળેલા ધર્મ કથાઓના સ્વાધ્યાય દ્વારા મારા દિવસ પસાર થાઓ. ૪૬ ||