________________
શ્રી જિનવિજયજી
પ૪૭ તિનિ મુદ્રા અવસ્થા તિગ,
ભાવ વિસદ પરિણામ છે. શ્રી શાંતિ. ૨ ભૂમિકા વારત્રય પુંજવી,
તિનિ અવલંબના તાન રે, દક્ષિણ વામ પશ્ચિમ દિશે,
જેવું નહિ ત્રિવિધ નિધાન રે. શ્રી શાંતિ. ૩ પાંચ અહિંગમ પ્રણિધાન તિમ,
અવગ્રહ તિનિ દશ દેય રે, વંદના તિગ દશ આશાતના,
- જીંડી નિજ કર્મ મલ ધેય રે. શ્રી શાંતિ- ૪ તામસિ રાજસી, પરિહરી,
સાત્વિક ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ પશુણે શેભતી,
રેતી સમકિત કેતુ રે. શ્રી શાંતિ. પ પીડીકા ધર્મપ્રાસાદની,
પાંચ અડ સત્તર એકવીશ રે, એક આઠ ઈત્યાદિકા,
કહ્યા ભેદ ગીશ છે. શ્રી શાંતિ. ૬ ભાવથી સેવા સાધુને,
જ્ઞાન દંસણ ચરણ રૂપ રે; અમૃત અનુષ્ઠાનયું આદરે,
હાય જિનપદ ભૂપ રે. શ્રી શાંતિ- ૭