________________
૩૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. ઉપશમ રસ ભરી સર્વ જન સંકરી,
મૃતિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે,
તિણે ભવ ભ્રમણની ભીડ મેટી. સ. ૬ નયર ખંભાયતે પાર્શ્વ પ્રભુ દરશને,
વિકસતે હર્ષ ઉત્સાહ વાક્યો હેતુ એકત્તતા રમણ પરણમથી,
સિદ્ધિ સાધક પણે આજ સાથે. સ૦ છા આજ કૃત પુન્ય ધન્ય દીહ માહરે થયે,
આજ નરજનમમેં સફલ ભાજો; દેવચંદ્ર સ્વામી ત્રેવીસમે વંદી, - ભક્તિ ભર ચિત્ત તુજ રમાવ્ય. સ ૮
શ્રી મહાવીર જિન સ્તવન
( કડકાની દેશી) તાર હે તાર પ્રભુ મુઝ સેવક ભણી,
જગતમેં એટલે સુયશ લીજે, દાસ અવગુણ ભર્યો જાણે પિતા તણે,
દયાનિધિ દીનપર દયા કીજે તાર, ૧ રાગ ભર્યો મેહ વૈરી નડ્યો,
લેકની રીતિમેં ઘણું રાતે; bધવશ ધમ ધમ્મ શુદ્ધ ગુણ નવિ રમે,
ભમે ભવમાંહિ હું વિષય માતે તાર૦ ૨