________________
શ્રી ધ્રુવચ જી
ભવિ
ભવિ॰ ૧
ચામુખ ચૌવિહુ ધમ પ્રકાશે, તે મેં નયણે દીઠારે, ભવિક જન હરખારે, નિરખી શાંતિ જિદ ઉપસમ રસના કંદ નહિ ઈને સરખારે. પ્રાતિહાય અતિશય શેાલા, વાલ્હા॰ તેતા કહિય ન જાવે, ઘૂક બાલકથી રવિકર ભરના, વર્ણન કિણુ પરે થાવે રે. વિ૦ ૨.
વાણી ગુણ પાંત્રીશ અનાપમ, વાલ્હા॰ અવિસંવાદ સરૂપે; ભવદુઃખ વારણુ શિવસુખ કારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપે રે. વિ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દ્વિશિમુખ, વા૦ઠવણા જિન ઉપગારી; તસુ લખન હિય અનેાપમ, તિહાં થયા સમિતિધારી. ભવિ૦ ૪
૩૩૫
ખટનય કાર્ય રૂપે ઠવા, વા૦ સગનય કારણુ ઠાણી; નિમિત્ત સમાન થાપણા જિનજી, એ આગમની વાણી.
ભવિ
૫
સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા॰ જે વિષ્ણુ ભાવ ન લહિયે; ઉપગરી દુગભાષ્ય ભાખ્યા, ભાવ વંકનો ગઢિયે રે.
ભવિ॰ ૬
ઠવણા સમવસરણુ જિન સેતી, વા૦ જો અભેદતા વાધી; એ આત્માના સ્વભાવ ગુણ, વ્યક્ત ચેાગ્યતા સાધી.
ભવિ છ
ભલુ થયું મેં પ્રભુ ગુણ ગાયા, વા૦ દેવચંદ્ર કહે માહરા મનના, સકલ
રસનાના રસ લીધા; મનાથ સિધ્ધા.
ભવિ૦ ૮