________________
૩૩૪ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
* શ્રી કષભજિન સ્તવન
ઋષભ જિર્ણોદ મ્યું પ્રીતડી કિમ કીજે હો કહો ચતુર વિચાર પ્રભુજી જઈ અળગા વસ્યા. તિહાં કિણ નવિ હો કે વચન ઉચાર
|
ઋષભ૦ ૧ કાગળ પણ પહુંચે નહિ, નવિ પહુંચે હો તિહાં કે પરધાન; જે પહુંચે તે તુમહ સમે. નવિ ભાખે હો કે ને વ્યવધાન
બાષભ૦ ૨ પ્રીત કરે તે રાગિયા, જિનવરજી હો તુમહે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો કેત્તર માગ
અષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષભરી. તે રીતે હો કરવા મુજબ ભાવ; કરવી નિરવિષ પ્રીતડી, કિશું ભાતે હો કહો બને બનાવ
aષભ૦ ૪ પ્રીતિ અનંતી પરથકી, જેતે હો તે જોડે એહ પરમ પુરુષથી રોગતા, એકત્વતા હો દાખી ગુણગેહ
2ષભ૦ ૫ પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુઝ હો અવિચળ સુખવાસ
જષભ૦ ૬ શ્રી શાંતિનાથ સ્તવન
(૨) (માલા કિહાં છે રે—એ દેશી) જગત દિવાકર જગત કૃપાનિધિ,
વાલ્હા મારા સમવસરણમાં બેઠા,