________________
-
ધર્મવર્ધનજી શ્રી ઝષભ જિન સ્તવન
૩૭
(રાગ ભૈરવ) આજ સુ દિન મેરી આશ ફળી રી આજ આદિજિર્ણોદ દિણંદ સે દેખે હરખે હૃદય ક્યું કમલા
કલી રી આજ૦ ૧ ચરણ યુગલ જિન કે ચિંતામણી મૂરતિ સેહ સુર ધેનું મિલી રીતે નાભિનરિંદ કે નંદન નમતાં દુરિત દશા સબદૂર
દલી રી આજ૦ ૨ પ્રભુ ગુન ગાન પાન અમૃત કે ભગતિ સુ સાકર માંહિ
મિલી રી શ્રી જિન સેવા સાંઈ ધર્મ લીલા ઋષિ પાઈ સાઈ રંગ
રલી રી આજ૦ ૩ શ્રી શાંતિનાથ સ્તવન
(રાગ વેલાઉલ લહીઓ) શ્રી શાંતિ જિનેશ્વર સેલમેજી, શાંતિ કરણ સુખ દાઈ, નામ પ્રસિદ્ધ જસ નિમલે, પૂજે સુરનર પાય છે.
શ્રી શાંતિ. ૧ આપ શરણ ઉગરિજી, પારેવા ધરી પ્યાર દાન દિયે નિજ દેહને, ઈમ મોટાના ઉપગાર છે.
શ્રી શાંતિ. ૨ ઉદરે આવી અવતર્યાજી, અધિકાર કરી એહ, મરકી ઉપદ્રવ મેટિયે તા સહુ દેશ અચ્છે છે.
શ્રી શાંતિ. ૩