________________
૩૨૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી ભાવ એકે હિજ ભોગવીજી, દીપત પદવી દેય; યાને ચક્રવર્તી પાંચમે, સેલમ જિનવર સેય હે.
શ્રી શાંતિ. ૪ સમરથ એ લક્ષ્ય સાહિબજી, કમલા નહીં હિવે કાય, સેવ્યા વાંછિત હવે સદા, ઈમ કહે ધર્મશી ઉવઝાય છે.
શ્રી શાંતિ૫ શ્રી નેમિનાથ જિન સ્તવન
(રાગ-વસંત) - કરણી નેમિકી કહુ ઔર ન કીની જાય. કરણી નેમિકી તરુણવય પરણી નહીં હો સમિતિ
યદુરાય કરણું૧ છવપુકાર સુણી જિણે હે કરૂણ મન પરિણાય ક. ગજ રથ તજ કે પ્રતિ વ્ર હે શિલાંગ રથ સુખદાય ક. ૨ મમતા બાંદી મૂકી કહે સુમતા લી સમઝાય ક. સિદ્ધ વધુ વિલલે સદા હે પણ મેં ધર્મશી પાય ક. ૩
પાર્શ્વજિન સ્તવન
(રાગરામગિરિ) મેરે મન માની સાહિબ લેવા મીઠી ઔર ન કેઈ મિઠાઈ મીઠા ઔર ન મેવા મેરે. ૧ આતમરામ કલી જો ઉલસે દેખત દિનપતિ દેવા લગ હમારી યારું લાગી રાગી જવું ગજરેવા મેરે. ૨ દૂરનકાર હું પલભર દિલને સ્થિર ક્યું સુદરી થવા શ્રી ધર્મશી પ્રભુ પારસ પરસે લેહ કનક કર લેવા મેરે. ૩