________________
૩ર. જન ગર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
પાર્વજિન સ્તવન
વામાનંદન પાસ નિણંદ,
પાપે પૂર્વે આણંદ પ્રભુ એ ભલે; પામી નરભવ જે જપે પાસ,
પહોંચે સઘલી તેહની આશ. પ્રભુત્ર ૧ રેગ રોગ ન હોય મારિ,
હરિ નવિ આવે પાસે કુનારિક પ્રવ પાસ પ્રભુને જે કરે જાપ,
ના આવે પાસે અરિકરિ સાપ. પ્ર. ૨ આધિ વ્યાધિ ન થાય દુકાલ,
જે પાસ જાપ કરે ત્રિકાલ. પ્ર. શાકણ ડાકણ ભૂત પ્રેત,
" જાયે નાઠા દુષ્ટ સંકેત. પ્ર. ૩ કામ કુંભને જે સુરનર,
વશ થાય પાસ ધ્યાને તત્કાલ પ્ર. વિદ્યાદેવી વશ પાસને નામ,
રાય રાણી સવિ કેરે પ્રણામ પ્ર. ૪ ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ,
સાચો લહ્યો મેં મુક્તિને સાથ, પ્ર. સદ્ધિને કીતિ પ્રભુથી થાય,
અમૃત પદને એહ ઉપાય. પ્ર. ૫