________________
૩૧૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સુરતરૂ ચિંતામણી સમે, જે તુમ સેવે પાય લાલરે રૂદ્ધિ અનંતી તે લહે, વળી કીતિ અનંતી થાય લાલરે છે
મનમેહન તું સાહિબે. ૫ શાંતિનાથ સ્તવન
_(૨) જીરે મારે શાંતિ જિનેસરેદેવ,
સુણે પ્રભુ માહરી કરે છે; જીરે મારે ભવમાં ભમતાં સાર,
સેવા પામી તાહરી રે જી. જીરે મારે માનું સાર હું તેહ,
હરિહર દીઠા લેયને રે જી; મારે દીઠે લાગે રંગ,
તુમ્હ ઉપર એકે મને છરે છે. જીરે મારે જિમ પંથિ મન ધામ,
સીતાનું મન રામ શું રે જી; જીરે મારે નિષથીને મન કામ,
' લેભીનું ચિત્ત દામશું કરે છે. જીરે મારે એ પ્રભુ શું રંગ,
તે તે તુમહ કૃપા થકી કરે છે, જીરે મારે નિરવેદ અત્યંત,
નિત્ય જ્ઞાન દિશા થકી કરે છે. જીરે મારે શાંતિ કેરે શાંતિનાથ,
શાંતિ તણે અરથી સહી ઝરે છે; જીરે મારે ઋદ્ધિ કીતિ તુમ પાસ,
અમૃત પદ આપ વહી ઝરે છે.