________________
કીર્તિવિમલજી
૩૧૭
(૪૩)
શ્રી કિતવિમલ ચોવીસી રચના ૧૭૭૦ આસપાસ
તપગચ્છમાં શ્રી રૂદ્ધિવિમલજીના શિષ્ય આ મુનિશ્રી થઈ ગયા છે તેઓશ્રીએ રોવીસી સાદી ભાષામાં અને સુંદર રાગોમાં બનાવી છે બીજી કૃતિઓ શ્રી ભાભા પાર્શ્વનાથ સ્તવન તથા શ્રી કોકા પાર્શ્વનાથ સ્તવને છે.
રૂષભદેવ સ્તવત
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણુંએ દેશી) મનમેહન તું સાહિબે, મરૂદેવી માત મલ્લાર લાલ રે ! નાભિરાયા કુલ ચંદ, ભરતાદિક સુત સાર લાલરે .
મનમેહનકું ૧ યુગલા ધર્મ નિવારણ, તું મોટો મહારાજ લાલરે જગત દારિદ્ર ચૂરણે, સારે હવે મુજ કામ લાલરે છે
મનમેહન. ૨ રૂષભ લંછન સેહામણ, તું જગને આધાર લાલરે ભવભયભીતા પ્રાણુને, શિવ સુખને દાતાર લાલરે છે
| મનમોહન. ૩ અનંતગુણ મણિઆગરૂ, તું પ્રભુ દીન દયાલ લાલરે સેવક જનની વનતિ, જન્મમરણ દુઃખ ટાલ લાલરે છે.
મનમેહન. ૪