________________
૩૧૬ જન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. વિમલવિજય ઉવઝાય, સુભસીસે રામે મુદા પાયા પરમપસાય, ગાયા ગેડિ પાસ ગુણ.
કળશ વિજય રત્ન સૂરિદસુંદર ગછગપણ દિવા કરે; જગચિત્તરંજન કુમતિ ભંજન, કુલપજ કલાધરો. સંપતિદાતા સુખ વિધાતા, કુસલવલ્લિ પાયે હરે; તસ ચરણ સેવક રામ વિજયે ગાયે ગુરૂગુરૂ જયકેરે.
जीवो पमाय बहुलो, बहुसो वि अबहुविहेसु अत्थेसु । ए एण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥
અર્થજીવ પ્રમાદથી ભરેલું છે, બહુ પ્રકારના અર્થમાં વારંવાર વ્યાપેલે છે, એ કારણે વારંવાર સામાયિક કરવું જોઈએ.