________________
કે
૪
રામવિજયજી.. હાંરે મહારી પૂગી પૂરણ રીતે મનની હું જે,
દુરજનિયા તે દુઃખભરિઆ વચ્ચે પડ્યા રે , હરે પ્રભુ તું તે સુરત બીજા જાણ્યા તુસ જે, - તુજ ગુણ હીરે મુજ હિયડા ઘાટે જડ્યો રે જે હારે પ્રભુ તુજસ્યું હારે ચલમજીઠે રંગ જે,
લાગે એહવે તે છે કુણે ટાળી શકે ? જે; હાંરે પ્રભુ પલટે તે તો કાચો રંગ પતંગ જે,
લાગ ન લાગે દુરજનને કે મુજ થકે રે જે હારે પ્રભુ તાહરી મુદ્રા સાચી મેહનવેલ જે,
મેહ્યા તીન ભુવન જન દાસ થઈ રહ્યા છે જે, હરે પ્રભુ જે નવિ રંજ્યા સુરતરુને ઠેલી જે
દુખવિષવેલી આદર કરવા ઉમટ્યા રે જે હારે પ્રભુ તાહરી ભક્તિ ભીનું મારું ચિત્ત જે,
તલ જિમ તેલે તેલે જેમ સુવાસના રે ; હાંરે પ્રભુ તાહરી દીઠી જગમેં મોટી રીત જે
સુફળ ફન્યા અરદાસ વચન મુજ દાસના રે રે હારે હારે પ્રથમ પ્રભુજી પૂરણ ગુણને ઈસ જે,
ગાતાં ઋષભ જિણેસર મનતણી રે જે હાંરે હારે વિમલ વિજય વર વાચકને શુભ સીસ જે, - રામે પામી દિન દિન દેલત અતિઘણું રે જે.
શ્રી શાંતિનાથ સ્તવન.
?
૭
(બેડલે ભાર ઘણે છેરાજ વાતાં કેમ કરે છે એ દેશી.) મારો મુજ ને રાજ સાહિબ શાંતિ સલુણા આંચલી.