________________
મેહનવિજ્યજી.
૩૦૮ ભાવ તિહાં ભગવંત છે રે,
કાંઈ ઉદસ્ય આતમ સાર છે. પ્રભુત્ર ૬ પૂરણ ઘટાભ્યતર ભર્યો રે,
કાંઈ અનુભવ આહાર રે પ્રભુ, આતમ ધ્યાને ઓળખી રે,
કાંઈ તરસ્યું ભવને પાર રે. પ્રભુત્ર ૭ વર્ધમાન મુજ વિનતી રે,
કાંઈ માનજે નિશદિશ રે પ્રભુ, મેહન કહે મનમંદિરે રે,
કાંઈ વસી તું વસવાવીસ રે પ્રભુ ૮