________________
૩૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી મહાવીરસ્વામી સ્તવન
( પછેડાની દેશી ) દુર્લભ ભવ લહી દેહલે રે, કહે તરીએ કેણ ઉપાય છે.
પ્રભુજીને વીનવું રે, સમતિ સાચે સાચવું રે,
કેમ કરણી કિમ થાય ૨. પ્રભુ; ૧ અશુભ મેહ જે ભેટીએ રે.
કાંઈ શુભ પ્રભુને જાય છે. પ્રભુત્રઃ નિરાગે પ્રભુ ધ્યાઈએ રે,
કાંઈ તે પીણ રાગ કહા થાય રે. પ્રભુ ૨ નામ ધ્યાતા જે ધ્યાઈ એ રે;
કાંઈ પ્રેમ વિના નવી તાન. પ્રભુ, મેહવિકાર જિહાં તિહાં રે,
કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્રભુ ૩ મેહબંધ જ બંધીઓ . રે,
કાંઈ બંધ જિહાં નહી સેય રે પ્રભુ કર્મબંધન કીજીએ રે,
કર્મબંધન ગયે જેય રે. પ્રભુ ૪ તેહમાં શે પાડ ચઢાવીએ રે,
કાંઈ તમે શ્રી મહારાજ રે પ્રભુ, વિણ કરણી જે તારશો રે,
કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્રભુ ૫ પ્રેમ મગનની ભાવના રે,
કાંઈ ભાવ તિહાં ભવ નાશ રે પ્રભુ;