________________
મેહનવિજયજી.
૩૦૫ જાણી ખાસ દાસ વિસામો છે કિશું લલના, અમે પણ ખિજમત માંહિ ખોટા કિમ થાયશ્ય લલના, ૫ બીજી બેટી વાત અમે સાચું નહિ લલના, મેં તુજ આગળ મારા મનવાલી કહી લલના; પૂરણ રાખે પ્રેમ વિમાસે શું તમે લલના, અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે લલના. અંતરજામી સ્વામી અચિરાનંદના લલના, શાંતિકરણ શ્રી શાંતિ માન વંદન લલના; તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપ લલના, કહે મેહન મન રંગ પંડિત કવિ રૂપને લલના.
| શ્રી નેમિનાથ સ્તવન
( અંબરીઓને ગાજે હે ભટિયાણિબડચૂએ—એ દેશી) રાજુલ કહે રથ વાળો હે નણદીરા વીરા
હઠ તજે કાંઈ પાળે પૂરવ પ્રીત; મુકો વિણ ગુનહે હે નણદીરા વીરા વિલાપતાં કાંઈ એ શી શીખ્યા રીત.
રાજુલ કહે રથ વાળો હે. ૧. હું તે તુમ ચરણારી હો નણદીરા વીરા
મેજડી કાંઈ સાંભળો આતમરામ; તે મુજને ઉવેખે હો નણદીરા વીરા
સ્પાવતી નહી એ સુગરા કામ. રાજુલ૦ ૨ પશુઆને કરી કરુણા હે નણદીરા વીરા
સુકીયા તે મેં સી ચેરી કીધ;