________________
૩૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી શાંતિનાથ સ્તવન
(૨)
* (ઈણે સરવરીયાની પા. એ દેશી) સેલમાં શ્રી જિનરાજ આલગ સુણે અમ તણી લલના; ભગતથી એવડી કેમ કરે છે ભલામણી લલના, ચરણે વલ જેહ આવીને થઈ ખરે ભલના, નિપટ જ તેહથી કેણ રાખે રસ આતરે લલના. ૧
મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુરઘણું લલના, મહારી દિશાથી મેં તે ન રાખી કાંઈ મણું લલના; તે તમે મુજથી કેમ અપુંઠાં થઈ રહે લલના; ચૂક હે જો કેય સુખે મુખતી કહે લલના. તુજ થી અવર ન કેય અધિક જગતી તલે લલના, જેહાથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મલે લલના દીજે દરશણ વાર ઘણી ન લગાવીએ લલના, વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ લલના. ૩ તું જે જલ તે હું કમલ કમલ તે હું વાસના લલના. વાસના તે હું ભમર ન ચૂકું આસના લલના તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી લલના, લેકેત્તર કઈ પ્રીત આવી તુજથી બની લલના. દુરથી સ્થાને સમતિ દઈને ભેલ લલના, ખેટે હવે કિમ જાઉં દિલાસે એલ લલના;
૪