________________
૨૮૭
.
શ્રી પ્રેમવિજયજી.
(૩૮)
૩
શ્રી પ્રેમવિજયજી.
ક
-
શ્રી ધર્મવિજ્યજીના શિષ્ય શ્રી શાંતિવિજયજીના શિષ્ય શ્રી પ્રેમવિજયજીએ સં. ૧૭૬રમાં મેસાણામાં ચોવીસી બનાવી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કલશ લીધે છે.
શ્રી આદિ જિન સ્તવન.
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણે એ-દેશી.)
શ્રી સરસતી શુભમતી વિનવું, શ્રી ગુરુ પ્રણમી પાય લાલ રે; મરુદેવીનંદન ગાયતાં, હારું તનમન નિર્મલ થાય લાલરે. ૧ શ્રી નાભિનંદન જિન વંદીઈ, પ્રય ઉગમત ઈ સૂરિ લાલ રે; ભય ભાવિઠ દૂરઈ ગઈ, લક્ષ્મી આવી ભરપૂર લાલ રે. આંચલી૨ આંખડી ઈ જગ મેહિયું, વયણે તે મેહ્યા ઇંદ્ર લાલ રે; સેલ કલાઈ શેભત, મુખ પુનઈમ ચંદ લાલ રે.
| શ્રી નાભિ૦ ૩ તુજ ધ્યાનઈથી સુખ સંપજઈ રસ રાજઈહઈ હેમ લાલ રે; ભમરી હુઈ ઈલકા, એ તે પ્રાણ પામે તેમ લાલ રે. શ્રી નાભિ. ૪ રૂપ અને પમ જોવતાંગાતાં ગુણ હજૂર લાલ રે, હરખઈ સહેજી સાહેબે, આપ્યાં સુખ ભરપૂર લાલરે. શ્રી. ૫ આજ સફલ દિન માહરે, મઈભલે ભેટયા ભગવંત લાલ રે;