________________
૨૮૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી શેત્રુંજા કેરે રાજિયે, શ્રી આદીશ્વર અરિહંત લાલ રે.
|
શ્રી નાભિ૦ ૬ શ્રી ધર્મવિજય કવિરાજ, શ્રી શાંતિવિજય સુકવીશ લાલ રે; તસ બાલક ભાવે ભણે, પ્રેમઈ પામી સુજગીશ લાલ રે. શ્રી ૭ શ્રી નાભિનંદન જિન વંદિઇ, સુખ સંપત્તિરે દાતાર લાલ રે; આજ અપૂરવ અમ ઘરે, સુરત ફલીઓ સાર લાલરે. ૮
શ્રી શાંતિજિન સ્તવન.
(૨).
શ્રી શાંતિજિનેશ્વર સલમારે, તે તે સહે સેવન વારે
| વાહેસર જિનજી; પય પ્રણમી નઈ હું પ્રારથુંરે, તુજ વિણ કે ધરઈ કાન રે. ૧
વાલહેસર જિનજી, તારે તુહે ત્રિભુવન ધણી રે...ટેક. તું છે મારે સાહિબરે, તેણી કરૂં તુજ અરદાસરે-વાહે૦ પ્રેમ ધરી નઈ હું પ્રારયું રે, દીજીઈ અવિચલ વાસરે. ૨
| વાહે તારે હૃદય કમલ માંહઈતું વસ્યા રે, દિન રયણ ધરું ધ્યાન રે-વા. સુનજરઈસાહમું જુએ રે, જેણે વાધી મુજ વાન રે. વા૦ ૩ વિનતિ તે વાલહે સાંભળી રે, દીધું તે સમકિત દાન-વાહે રૂપે તે પ્રભુ રળીઆમણેરે, ઇન્દ્ર ઈન્દ્રાણી કરે ગાન રે.
| વાહે તારે. ૪ શ્રીય ધરમ વિજય કવિરાજનો, શિષ્ય શાંતિવિ સુકવીશરેવા તસ સેવક ભાવિ ભણેરે, પ્રેમ પામી સુજગશરે. વાલેસર જિનજી, તારે તુહે ત્રિભુવન ધણી રે... પ