________________
શ્રી ઉદયરત્ન. * ૨૮ ભે ઘર મેલી રણમાં મરે રે! લેભ ઉચ્ચ તે નીચું આદરે રે! લભે પાપ ભણી પગલાં ભરે રે! લોભ અકારજ કરતાં ન
એાસરે રે! તમે લક્ષણ૦ ૩ લેભે મનડું ન રહે નિર્મળું રે! લેભે સગપણ નાસે વેગળું રે! ભે ન રહે પ્રીતિ ને પાવઠું રે! લેભે ધન મેલે બહુ એકઠુંરે!
તમે લક્ષણ ૪ લેબે પુત્ર પોતે પિતા હણે રે! લેભે હત્યા-પાતક નવિ ગણે રે! તે તે દાતણ લેલે કરી રે! ઉપર મણિધર થાએ મરી રે!
તમે લક્ષણ૦ ૫ જેતાં લેભને ભદિસે નહિરે! એવું સૂત્ર-સિદ્ધાંતે કહ્યું સહીરે! લેભ ચક્રી સુભૂમનામે જુઓ રે! તે તે સમુદ્રમાં ડૂબી મૂઓ રે!
તમે લક્ષણ૦ ૬ એમ જાણીને લોભને ઈડ રે! એક ધર્મ શું મમતા મંડજો રે! કવિ ઉદયરત્ન ભાખે મુદા રે! વંદુ લેભ તજે તેહને સદા રે!
તમે લક્ષણ૦ ૭ શ્રી ગૌતમસ્વામિનો છંદ.
(૧૩) માતપૃથ્વી સુત પ્રાત ઉઠી નમ, ગણધર ગૌતમ નામ ગેલેં; પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતાં સદા, ચઢતી કળા હોય વંશ વેલે.
માતપૃથ્વી સુત–૧ વસુભૂતિ નંદન વિશ્વજન વંદન, દુરતિ નિકંદન નામ જેહનું અભેદ બુધે કરી ભવિજન જે ભજે, પૂણે પહોંચે સહી ભાગ્ય
તેહનું. માતપૃથ્વી સુત-૨