________________
૨૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સુરમણિ જેહ ચિન્તામણિ સુરતરૂ, કામિત પૂરણ કામધેનુ એહજ ગૌતમતણું ધ્યાન હૃદય ધરે, જેહ થકી અધિક નહી
| માહાસ્ય કેહનું. માતપૃથ્વી સુત–૩ જ્ઞાન-બલ તેજને સકલ સુખ સંપદા, ગૌતમનામથી સિદ્ધિ પામે અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનિમાં, સુર-નર જેહને શીશનામે.
માતપૃથ્વી સુત-૪ પ્રણવ આદેધરી માયા બીજે કરી, સ્વમુખે ગૌતમનામ ધ્યા; કેડિ-મન-કામના સકલ વેગે ફલે, વિન–વરી સવે દૂર જાયે.
માતપૃથ્વી સુત-પ દુષ્ટ દરે ટલે સ્વજન મેલે મળે, આધિ ઉપાધિને વ્યાધિ નાસે; ભૂતનાં પ્રેમનાં જોર ભાંજે વળી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે.
માતપૃથ્વી સુત-૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પન્નરસું ત્રણને દિકબ દીધી; અઠ્ઠમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી.
માતપૃથ્વી સુત-૭ વરસ પચ્ચાસ લગે ગ્રહવાસે વસ્યા,
વરસ વલી ત્રીશ કરી વીર સેવા; બાર વરસાં લગે કેવલ ભેગવ્યું, ભકિત જેહની કરે નિત્ય દેવા.
માતપૃથ્વી સુત-૮ મહિયલ ગૌતમ ગોત્ર મહિમાનિધિ, અદ્ધિ ને સિદ્ધિ દાઈ ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય
દેલત સવાઈ માતપૃથ્વી સુત-૯