________________
૨૭૮ જૈન ગુર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
–તે દિન ક્યારે આવશે૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણું; સાંભળશું સાચે મને, પરમારથ જાણ.
–તે દિન ક્યારે આવશે. ૨. સમક્તિ વ્રત સુધાં કરી, સદ્ગુરુને વંદી, પાપ સરવ આલઈને, નિજ આતમનિંદી. –તે. ૩ પઠિકમણું દેય ટંકના, કરશું મન કેડે વિષય કષાય વિસારીને, તપ કરશું હાડે. –તે૦ વ્હાલાને વૈરી વચ્ચે, નવિ કરે વહેરે; પરના અવગુણ દેખીને, નવિ કરશું ચહેરે. –તે૫ ધર્મ સ્થાનક ધન વાવરી, છક્કાયને હેત; પંચ મહાવ્રત લઈને, પાળશું મન પ્રીતે. –તે ૬ કાયાની માયા મેલીને, પરિસહને સહેશું સુખ-દુઃખ સઘળાં વિસારીને, સમભાવે રહેશું. ––તે. ૭ અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું; ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું. – ૮
ક્રોધની સક્ઝાય.
કડવાં ફળ છે કે ધનાં, જ્ઞાની એમ બોલે; રીસતો રસ જાણીએ, હલાહલ તેલે. કડવાં. ૧ hધે ક્રેડ પૂરવ તણું, સંજમફળ જાય; કેધ સહિત ત૫ જે કરે, તે તો લેખે ન થાય. ૨ સાધુ ઘણે તપીએ હો, ધરતે મન વૈરાગ્ય,