________________
શ્રી ઉદયરતન,
આ ૨૭૭ તે સંતાપે નહીં સૂર, થારે ગુણ માનું લાખ. (૪) શ્રી આદિસર સાહિબા, ગુણ ચિત્તમાં ધર; ઉદયરતન ઈમ ઉચ્ચરે ગુણ, મને દરસણ દેજે રેજ.
થા . (૫) નવમી ઢાલ.
સૂરતિ બિંદર સહિરને વાસી, પારેખ પ્રેમજી પિતે સંઘ લઈ શત્રુંજે આયે, જય પાયે ગિર જેતે રે. ભણશાલી કપુરે ભલી પરે, સંઘની સાનિધ કીધી; કાઠી લેકને લાગો કરડો, સખર શાળ્યાસી લીધી રે. સંવત સત્તર સીતેર વર્ષે, વદિ સાતમ ગુરૂવારે ઉદય વદે આદિપતિ ભેટયે, સંઘ ચતુર્વિધ સાથે રે.
કલશ શ્રી હીરરત્નસૂરિશ વંશ, જ્ઞાન રત્ન ગુણિ ગુણનીલે, તિણ સાત ઠાણે સંઘ સાથે, ભેટીએ ત્રિભુવન તિલે; જે જિન આરાધે મન સાધે, સાથે તે સુખ સંપદા, ઉદયરત્ન ભાખે અનેક ભવની, તેહ ટાલે આપદા.
શ્રી સિદ્ધાચલ-સ્તવન,
રચના સં૦ ૧૭૮૯
તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું; • ઋષભ જિણુંદને પૂજવા, સૂરજકુંડમાં હાશું.