________________
૨૭૬ જૈન ગૂર્ સાહિત્ય-ના અને તેમની કાવ્ય-પ્રસાદી
૧૯ મહિપતિરાજા અને મતિસાગર પ્રધાનરાસ.
૨૦ શ્રી હરિવશરાસ-સરત્નાકર રાસ-૧૭૯૫ ખેડા-હરિયાલા
જેઠ સુદ ૮
પારેખ પ્રેમજીના સધમાં ગયા ત્યારે ૧૭૭૨ માં શ્રી સિદ્ધાચલ મડન સ્તવન,
હાલ ચાથી. (૬)
માહરા રે ભાઈ સુહેલા ગુણમાનું લાલ. મને આપજ્ગ્યા થાહરી પાંખ, થારે ગુણુ માનુ લાખ†, હું આલંઘુ ઊજાડ, ગુણુ માનુ... લાલ. માને શત્રુ'જો દેખાડ, થારા ગુણુ માનુ લાખ; આદિસરને ભેટુ· ઊડીને ગુણ, ભાંજી માહરા મનની ભ્રાંત. થારા ગુણ૦ (૧)
વૈશાખ જેઠની વાદળી! ગુણ માનુ લાખ, માહરા સંઘ ઉપર કર છાંહિ, થારા ગુણુ માનુ લાખ; પવન લાગુ. પાલે,ગુણ માનું લાખ,
તું તેા સંઘ ઉપર કર, થારે। ગુણુ માનું લાખ. (૨) જલધર ને જાઊં ભાંમણે, ગુણ માનું લાખ, તું તેા જીણી જીણી વિરસ્યું ખુંદ, થારા ગુણુ માનુ લાખ; માલીડા લાગ્યે ફૂલડાં, ગુણુ માનુ લાખ,
માંહિ માલતીને મુચુકંદ, થારા ગુણુ માનું લાખ. (૩) પારેખ પ્રેમજી સંઘવી, ગુણ માનું લાખ, ભણશાલી કપૂર, થારા ગુણુ માનુ લાખ; મજલૂ' જો નાની કરે, ગુણુ માનુ લાખ;