________________
૨૭૦ જૈન ગૂર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. પુરૂષોત્તમ પ્રભુ શ્રી પાસજી, હાલે મુઝ ભવન પાસ રે; લલી લલી તુમ ચરણે નમુ, વલી વલી કરૂં અરદાસ રે. શ્રી. ૪ નૃપ અશ્વસેન કુલ દિન મણિરે, માતા વામા કેર નંદરે; રાણ પ્રભાવતી વાલ, મુખ સોહે સારદ ચંદરે. શ્રી. ૫ તમે દયા નિધિ મહારાજ છે, દયા કરી જિનરાજ રે; . શ્રી રંગવિજય કવિરાયન અમૃત ઘો શિવરાજ રે. શ્રી ૬
શ્રી વીરજિન સ્તવન.
(ઈડર આંબા આંબલી –એ દેશી.). પરમ તિમય દયાઈયે રે, વિશ્વ પ્રકાશક ઈસ; સ્વાતમની સંપદવીરે, કેવલ કમલા ધીસ. '
ભવિક જન પ્રણમે જિનરાય. ૧ સકલ ગુણકર સાહેબો રે, પ્રણમત નાગર કોડિ; સાગર પરે ગંભીરતા રે, જ્યારે નાવે જગજસ ડિ. ભવિ. ૨ અલખ નિરંજન નાથજી રે, કરુણ રસ ભંડાર સમરથ જગજન તારવારે, શિવગામી સિરદાર. ભવિ. ૩ દાયક-જિન શિવ સમને રે, ત્રાયક પરમ પવિત્ર સકલ પદારથ પૂરણે રે, ચૂરણે દુઃખ વિચિત્ર. ભવિ. ૪ સુકૃત લતા વન સિંચવા, પસ ઘન પસમાન; ભવિજનમનતરૂ વિસ્તર્યો રે, હિતકારી જિનવાણી. ભવિ. ૫ સુરનર કિનર રાજિયે રે, વિદ્યાધર નર જેહ, પૂજિત પય અરવિંદસ્યુ રે, જગદાનંદના તેહ. ભવિ. ૬ પુન્ય જિનવર વીરને રે, શાસન લહિ સુખકાર; રંગધરી આરાધતાં રે, હવે અમૃત પદ સાર. ભવિ. ૭