________________
શ્રી અમૃતવિજ્યજી.
કલશ.
(૬) (દાઠે દીઠે રે વામ નંદને દીઠે, એ-દેશી.) વંદ વંદે રે ભવિ ચોવીસે જિન વંદે રષભ અજિત સંભવ સુખદાયક, અભિનંદ આણું રે.
ભવિ ચેટ ૧ શ્રી સુમતિ સુમતિ સુખદાયક પદ્ય પ્રભુ ધર વંદે શ્રી સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ સમરસકરે.
ભવિ ચ૦ ૨ શ્રી શ્રેયાંસ વદે વાસુપૂજ્ય, વિમલ વિમલ ગુણચંદે અનંત ધમ જિનેસર શાંતિ કુંથુ અરદિણ રે.
ભવિ ચે. ૩ મલિ મુનિસુવ્રત સુવ્રત, સુખદાયક નસિજિર્ણ દે; નેમિ પાસ વીરજિન પ્રણમી ભવભવ દુઃખનિકંદરે.
ભવિ ચે૪ તપગચ્છ પાટ પરંપર ઉદયે, શ્રી વિજયદેવસૂરદે; તાસ પાટ પૂર્વાચલ દિનકર, વિજયપ્રભ મુનીંદરે.
ભાવિ ચે. ૫ તાસ સીસ વર પ્રવર પ્રતાપી શીતલ પુનિમ ચંદે ઉપગારી આચારી ગીતારથ, શ્રી પુણ્યવિજય ગુરુ
(પાઠવ્યુટે છે.)