________________
-
-
શ્રી અમૃતવિજયજી.
૨૬૯ જીચૌદસુપનમ્યું દેવ, ઉયરે, આવી અવતર્યા છે;
૦ જનમ થકી જિનરાય, ત્રિણ જ્ઞાનસ્યુ પરિવર્યા. ૦ ૨ છેજનમ મહેચ્છવ સાર, સુરગિરિ સુરવરકરે જી; જી. કરી જનમ અભિષેક, નિજ આતમ નિરમલકરે. જી૩ છે. અતિ અદૂભૂત તનુ રૂપ મનમથ ભાવને જે ભજે છે; જીએહવું વન પામિ કંદર્પ ન (દરે) ભજે. જી ૪ છેસુખીયા કીધા લોક, દાન સંવછરી દઈને જી; જી. લિઈ દીક્ષા જિનરાજ સહસ પુરૂષ સાથે લઈને જી. ૫ ૦ ચોપન દિન છદમસ્થ-પણું પાલી કેવલ લહ્યું છે; જી૦ કરિ ભવિક ઉપગાર, રેવતાચલ શિવ પદ લહ્યું. જી૬ છ પામી પૂરવ પુન્ય, પ્રભુ આણું આરાધીઇં જી; જીવ રંગવિજય. કવિ શીસ, અમૃત કહે શિવ સાધીઇ. ૦૭
શ્રી પાર્શ્વનાથજી સ્તવન.
(હે મતવાલા સાહેબા-એ દેશી.) શ્રી પાસ જિનેસર જય કરૂં, પ્રણમે ભવિજન ધરિ નેહરે, ચિત્તનિરમલ કરી શુભ વાવસું, એ તે અનંતાને ગેહેરે. શ્રી. ૧ એ તારવા ભવજલ નિધિ થકી, પ્રભુ કારક મંગલ માલ; તું તો વારક મેહમિથ્યાતને, દુઃખ ટાલક દેવ દયાલ રે. શ્રી. ૨ રાગાદિક અરિને જીતીને, લીધું સ્વાતમ કેરું રાજ્ય રે, નિત્ય ચિદાનંદમયી તુમેં, પ્રભુ સારે સેવક કાજ રે. શ્રી. ૩