________________
૨૬૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી પુર્વે જિનવર સાર જગતમાં, સેવા લહિઈ તુઝ, રંગવિજય બુધ અમૃત જપ, ચરણે રાખે મુઝ રે. જિ. ૭
જનજ સુખકર સાહેબ મારા. શ્રી શાંતિનાથજી સ્તવન
દાયક પર
જ કરૂ ના
વિશ્વસેન
(શીલ સુરંગી મયણ રેહા સતી એ-દેશી.) શાંતિ જિણેસર સાહિબ માહરા, શાંતિ તણે દાતાર જગ હિતકારી જગ ગુરૂ જગધણી, ભવિજનને આધાર. ૧ ભાવે વંદુરે સોલો જિન વરૂ, દાયક પરમાણંદજી; અચિરાનંદન નિત કરૂં વંદના, પૂજિત ઇદ નરિંદજી. ભાવે. ૨ વિશ્વસેન ભૂપતિ સુત સુખકરૂ, મંગલંછન ધરે પાયજી; સકલ અવાય તે દૂર નિવારતા, ભવિજનના જિનરાયજી. ભા૩ વલી વલી લલી લલી પ્રભુજી વિનવું, ટાલ મિથ્યાતને પાસ શાંતિ સુધારસે મુઝ મન થાપિઈ કાપીઈ ભવની રાસજી. ભ૦ ૪ તારે સેવક જાણી આપણે, વારે મેહાદિક વૈરી રે; પુન્ય પ્રભાકર રંગે દીજીઈ, અમૃત પદની સેવ રે. ભા. ૫
શ્રી નેમિનાથ સ્તવન,
(૩)
(જીજી-ની દેશી.) છરે હારે જંબૂ ભરતમ-ઝાર,નયરી સોરીપૂર સોહિઈ રે; કરે. સમુદ્રવિજય તિહાંરાય, રાણી શિવા મન મહિઈ
જીરે. ૧