________________
૨૬૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન
(૫) (ગરબી પૂછે રે મારા ગરડા રે-એ દેશી. )
ચરણુ નમી જિનરાજના રે, માંગું એક પમાય, મારા લાખેણા સ્વામી રે તુ ંને વીનવુ` રે; મેહેર કરે। મારા નાથજી રે, દાસ ધરા દીલ માંડે. મારા૦ ૧ પતિત ઘણા તે ઉદ્ધર્યો રે, બીરૂદ ગરીખ નીવાજ મારા; એક સુઝને વિસારતાં ફ્ેસે નાવે પ્રભુ લાજ. મારા૦ ૨ ઉત્તમ જિન ઘન સારીખા રે, નવી જોયે ઠામકુઠામ મારા; પ્રભુ સુ નજર કરુણા થકી રે, લડ્ડીએ અવિચલ ધામ, મારા૦ ૩ સુત સિદ્ધાર્થ રાયના ફૈ, ત્રિસલાનંદન વીર મારા; વરસ ખહુતેર આઉભુ રે, કંચનવાન શરીર. મારા૦ ૪ સુખ દેખી પ્રભુ તાહરું રે, પામ્યા પરમાણું. મારા; હૃદય-કમળના હંસલેા હૈ, મુનિજન કૈરવચંદ મારા પ તું સમરથ સીરનાહલેા થૈ, તા વાધે જસપુર મારા; જીત નિશાનના નાદથી રે, નાડી દુશમન દૂર. મારા દે શ્રી સુમતિ સુગુરુપદ સેવના રે, કલ્પતરુની છાંહુ મારા; શમ પ્રભુ જિન વીરજી રે, છે અવલંબન ખાંડુ. મારા છ
~: ચાવીસીના કળશ :~
ઈમ ભૂવન ભાસત દૃરિતનાસન વિમળશાસન જીનવરા, ભવભીતિ ચૂરણ આસપૂર્ણુ, સુગતિ કારણે શકરા; મેં શુછ્યા ભગતે` વિવિધ જુગતે, નગર મહિસાણે રહી, શ્રીસુમતિવિજય ચરણસાંનિધિ, રામવિજયજય સીરી લહી.