________________
શ્રી ન્યાયસાગરજી, ઘરિ ઘરિ રંગ વધાઈ મંડન, શેભા ઝાકઝમાલ રહી રાંદેર નયર ચેમાસુ, જિહે જિનભુવન વિશાલ. ૨
આજ મારે વેદ વસુ મુનિ વિધુ મિત, હર્ષે એ રંગ માલ; ધનતેરસ દિનિ પુરણ કીધી, છત્રીસ રાગરસાલ. ૩
આજ, મારે, સેમચંદ શાહ જયચંદ હોત ઇં, એ ઊત્તમ ગુણુ ભાલ; પંડિત ઊત્તમસાગર સેવક, ન્યાયસાગર સુરસાલ. ૪
આજ મારે, મહાવીર સ્તવ્યા મેં પુછ થઈ ગુણ મણિ ભરિથાલ; ઘર ઘર મંગલ માલ આજ, મારે ઘર ઘર મંગલ પાલ. ૫
કલશ. જય જગત લેશન તમ વિરેચન, મહાવીર નેસરે, મેં થયે આગઈ ભક્તિ રાગઈ, જાગતઈ જગ અઘહરે; તપગચ્છ મંડન દુરિત ખંડન, ઊત્તમસાગર બુધ વરે. તસ સીસ ભાઈ પુષય આશય, ન્યાયસાગર જય કરો.