________________
૨૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
કરા
-
-
-
(૩૪)
આ મહેપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિ
છે
વીસી-રચના સંવત ૧૭૬૧ ખંભાત, પંડિત ભાનુવિજયજીના શિષ્ય શ્રી મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીએ ખંભાતમાં આ વસી રચના કરી છે. તેની પ્રત સુરત શ્રી દેવચંદ લાલભાઈ ભંડારમાંથી મળી પણ અધુરી છે. તેમની બીજી સાહિત્ય રચના-જાણવામાં આવી નથી.
શ્રી કષભજિન સ્તવન
(મહાવિદેહ ક્ષેત્ર સેહામણું-એ દેશી.) આદિ જિનેસર સાહિબા, જન મન પૂરે આશ લાલ રે, કરીય કૃપા કરુણું કરો, મન મંદિર કરે વાસ લાલ રે. આ૦ ૧ મહિમાવંત મહંત છે, જાણી કીધે નેહ લાલ રે; આવિહડ તે નિત પાલીઈ, ચાતક જિમ મનિ મેહ લાલ રે.
નિસનેહીસ્યું નેહલે, હૃદય દોં ભાંતિ લાલ રે; ઉંઘ વેચી ઉજાગરા, લીધે તેણિ બહુ ખંતિ લાલ રે. આ૦ ૩ તુજસ્યું મુજ મન જે મિલ્યું, તે જાણે તું દેવ લાલ રે; તુજ ચિત્તમેં કિમ જાણીઈ, વિનતિ કરૂં નિત મેવ લાલ રે.
આદિ. ૪