________________
-
ર૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૧૨) શ્રી સૂર્યમંડન પાર્શ્વનાથ સ્તવન. સુરતિ મંડન પૂરતિ પ્યારી, મે મનિ અતિ હિં સહાય
નયના દર્શન ઊહટે, મિલકું ચાહે કાય. (૧) સનેહી સાહિબ મેરા છે, અરે હાં હાં સલુને બંદા તેરા બે. અરે હાં હાં મે છોરૂં ન કેરા બે,
અરે હાં હાં હારો ભાવ ફેરા બે. આંકણું તુંહી સાજન જન મનરંજન, મોં મનકુલન બાગ; તુમહ ગુણ પરિમલ મહમહે, ગુન રસિક ભમર ૫ર ભાગ.
(૨) સનેહી મે મન ભિતર તું હિ બિરાજે, એર ન આવે દાય; તુઝ મુખ પંકજ મહિયે, મન ભમર રહિયે લેભાય.
(૩) સનેહી તું નીરાગી હં તુમ્હ ગુણરાગી, ઈમ કિમ વધે હેત; પ્રીત દુરાઈ ન ફરે, હન્ડ નયન અયન કહ દેત (૪) સનેહીe તંહિ જ લચ્છી તુંહિ જ સાહિબ, સૂરતિમંડન પાસ; ન્યાયસાગર પ્રભુ આગલિ, એ સેવકની અરદાસ, (૫) સનેહી * શ્રી મહાવીર રાગમાલા પ્રશસ્તિ,
' (૧૩)
(રચના-સં૦ ૧૭૮૪-દેર–સુરત.) અંતે–ઘર ઘર મંગલ માલ આજ મારે, ઘર ઘર મંગલ માલ; વીર નિર્વાણને કેવલ ઉત્સવ, ઈદ્ર કરે તત્કાલ. ૧
આજ મારે ઘર ઘર મંગલ માલ.